• બુધવાર, 25 માર્ચ, 2026

ભૂલ બદલ ડૉક્ટર સામે 12 વર્ષ બાદ ગુનો નોંધાયો

મુંબઈ, તા. 24 : પગમાં થયેલી ઈજા માટે સારવાર લઈ રહેલા ગોવંડીના યુવાનનું ખોટી સારવારને કારણે 12 વર્ષ પહેલાં મૃત્યુ થયું હતું. એ સંદર્ભે 12 વર્ષ બાદ શિવાજીનગર પોલીસે સંબંધિત હૉસ્પિટલના ડૉક્ટરો સામે ગુનો નોંધીને.......