• બુધવાર, 25 માર્ચ, 2026

મિયામી ઓપનમાં દિગ્ગજ જોકોવિચનો રેકૉર્ડ તોડતો સિનર

મિયામી, તા.24 : ઇટાલીના વિશ્વ નંબર બે ટેનિસ ખેલાડી યાનિક સિનરે મિયામી ઓપનમાં ઇતિહાસ રચ્યો છે. તેણે ત્રીજા રાઉન્ડના મેચમાં ફ્રાસના ખેલાડી કોરેંટિન મોંટેટ વિરુદ્ધ 6-1 અને 6-4થી એકતરફી જીત.....