• બુધવાર, 25 માર્ચ, 2026

થાણે-બોરીવલી ટ્વિન ટનલનું કામ હવે એપ્રિલમાં શરૂ થશે

મુંબઈ, તા. 24 : થાણે-બોરીવલી ટ્વિન ટનલ પ્રોજેક્ટમાં `નાયક' નામનું ટનલ બોરિંગ મશીન (ટીબીએમ) થાણેના લૉન્ચિંગ શાફ્ટમાં ઉતારવામાં આવ્યું છે. ટીબીએમ મશીનનું જોડાણ કરીને માર્ચમાં થાણેથી બોરીવલી દિશામાં.....