• બુધવાર, 25 માર્ચ, 2026

રણવીર સિંહ બિનશરતી માફી માગશે

હાલમાં ફિલ્મ ધુરંધર-2ની સફળતાના કેફમાં ઝુમતો રણવીર સિંહ ફિલ્મ કાંતારા-2ના દેવની મજાક ઉડાડવાના કેસમાં બિનશરતી માફી માગશે. ગત ફેબ્રુઆરી મહિનામાં રણવીર પર કન્નડ સુમદાયની લાગણીને ઠેસ પહોંચાડવાનો આરોપ......