• બુધવાર, 25 માર્ચ, 2026

મુંબઈમાં મ્હાડાના એક કરોડના ફ્લૅટના કોઈ લેવાલ નથી

મુંબઈ, તા. 24 : મ્હાડાના રૂા. એક કરોડ કરતાં વધુ કિંમતના ઘર લૉટરીમાં વેચાઈ નહીં રહ્યા હોવાથી આ ઘર `વહેલો તે પહેલો' ધોરણે વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે તે છતાં ઘર વેચાઈ નહીં રહ્યા હોવાથી મ્હાડાની ચિંતા.....