ભારતીય મૂળના અમેરિકી ઉદ્યોગપતિ કાલ સોમાનીએ ખરીદી : આઇપીએલ અને દુનિયાભરના લીગ ક્રિકેટ ઇતિહાસનો સૌથી મોટો સોદો
નવી દિલ્હી તા.24 : આઇપીએલ-2026 સીઝન અગાઉ મેદાન બહાર મોટી હલચલ થઇ છે. રાજસ્થાન રોયલ્સ ફ્રેંચાઇઝીને નવા માલિક મળી ગયા છે. ભારતીય મૂળના અમેરિકી બિઝનેસમેન કાલ સોમાનીએ રાજસ્થાન રોયલ્સ.......