• બુધવાર, 25 માર્ચ, 2026

ધર્માંતરણ સાથે જ સમાપ્ત થાય અનુસૂચિત જાતિનો દરજ્જે

નવી દિલ્હી, તા. 24 : અનુસૂચિત જાતિનાં દરજ્જા વિશે સુપ્રીમ કોર્ટે આજે એક ઐતિહાસિક ફેંસલો આપતાં સ્પષ્ટતા કરી છે કે, અનુસૂચિત જાતિની કોઈ વ્યક્તિ જો અન્ય ધર્મમાં ધર્માંતરણ કરે તો તેનો અનુસૂચિત જાતિનો દરજ્જો તુરંત.....