• ગુરુવાર, 21 સપ્ટેમ્બર, 2023

યુપી પોલીસે ડૉન અબુ સાલેમના ભત્રીજા આરીફની મુંબઈમાં ધરપકડ કરી   

મુંબઈ, તા. 26 : ડૉન અબુ સાલેમના ભત્રીજા આરીફની મુંબઇથી ઉત્તરપ્રદેશ પોલીસે ધરપકડ કરી છે. આરીફ યુપી પોલીસની યાદીમાં ફરાર જાહેર થયો હતો. તે મુંબઈમાં હોવાની માહિતી મળ્યા બાદ યુપી પોલીસે મુંબઈ પોલીસની મદદથી તેને બાન્દ્રાના હિલ રોડની હૉટેલ નજીક આવેલી પાનની દુકાન પાસેથી ધરપકડ કરાઈ હતી. આરીફ છેલ્લા ઘણા સમયથી ફરાર હતો. તેની શોધ ચલાવવા યુપી પોલીસે જુદાં જુદાં ઠેકાણે છાપેમારી કરી હતી.

હેડલાઇન્સ