મુંબઈ, તા.15 : લોરેન્સ બિશ્નોઈ દ્વારા વારંવાર અપાતી ધમકીઓનાં કારણે બોલીવૂડ સ્ટાર સલમાન ખાન ઉપર જીવનું જોખમ સર્વવિદિત છે. આ સંજોગોમાં સલમાન ખાનને આપવામાં આવતી કોઈપણ ધમકીને અત્યંત ગંભીરતાથી લેવામાં આવે છે. જેમાં છેલ્લે સલમાનને આપવામાં આવેલી ધમકી વડોદરાનાં વાઘોડિયાનાં એક…..