રૅશન દુકાનદારોના કમિશનમાં વધારો
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ,
તા. 15 : મહારાષ્ટ્રના ખૂણે ખૂણે ફેલાયેલા સાત કરોડ નાગરિકોને અનાજ સહિત જીવનજરૂરી
ચીજોનું વિતરણ કરતાં દુકાનદારોના કમિશનમાં ક્વિન્ટલ દીઠ રૂા. 150થી વધારીને રૂા. 170 કરવાનો નિર્ણય મહારાષ્ટ્ર સરકારે લીધો છે. ઉપરાંત કેન્દ્રની
માન્યતા ધરાવતા અને ‘નાફેડ’ દ્વારા ઉપલબ્ધ થતી દસ જીવનજરૂરી ચીજોનું વેચાણ….