• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

શિંદે અમિત શાહને એકલા મળતા મહાયુતિમાં તિરાડની અટકળોને વેગ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 15 : મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના અધ્યક્ષ એકનાથ શિંદે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને પોતાની વિવિધ ફરિયાદો સંબંધમાં મળતાં દેખીતી રીતે ભાજપની નેતૃત્વવાળી મહાયુતિમાં હલચલ મચી ગઈ છે અને સૂત્રોએ જણાવ્યું હતું કે, મહાયુતિમાં તિરાડની અટકળોને વેગ મળ્યો છે. છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે…..

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ