• સોમવાર, 19 મે, 2025

પાલિકાએ વપરાયેલા ડાયપર, સેનિટરી પેડ્સ અને લેપ્સ દવાઓ એકઠી કરવા નોંધણી શરૂ કરી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 22 : વાપરેલા સેનિટરી પેડ્સ, ડાયપર, મુદત વીતી ગયેલી દવાઓ વગેરે વ્યક્તિગત વપરાશ સંબંધિત ઘરગથ્થુ સ્વચ્છતા અંગેની વસ્તુઓના સંકલન માટે પાલિકાના ઘન કચરા વિભાગ દ્વારા ‘ડોમેસ્ટિક સેનિટરી ઍન્ડ....