• શુક્રવાર, 20 જૂન, 2025

રસ્તાના કોંક્રીટીકરણનાં કામ 20મી મે પછી બંધ

મુંબઈ, તા. 16 : ચોમાસું નજીક આવ્યું હોવાથી પાલિકાએ કોંક્રીટીકરણનું કામ 30મીમે સુધીમાં પૂરું કરવાનું નિયોજન ર્ક્યું છે. આગામી 20મીમે પછી રસ્તા પર કોંક્રીટ નાખવામાં નહીં આવે. એ પછી કોંક્રીટીકરણ સિવાયના કામ પૂરા કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. બાકીના રસ્તાઓ પર જરૂર મુજબ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ