અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં પીવાના પાણીનો પુરવઠો વધારવા તેમ જ ધુળે અને સિંધુદુર્ગમાં સિંચાઈ વધારવા માટે મહારાષ્ટ્ર કૅબિનેટે મંગળવારે રૂા. 18,842 કરોડના ચાર ડેમ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી હતી, જેમાં રાયગઢ જિલ્લામાં બે ડેમ પ્રોજેક્ટનો.....