• મંગળવાર, 14 ઑક્ટોબર, 2025

મહારાષ્ટ્ર રાજ્ય બોર્ડની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 13 : મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મંડળે સોમવારે ધોરણ દસ અને બારની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કર્યું હતું. દર વર્ષની જેમ આવતા વર્ષે પણ એચએસસી અને એસએસસી બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ.....

ઇ-પેપરના નવા શુલ્ક