• મંગળવાર, 14 ઑક્ટોબર, 2025

14 વર્ષીય વૈભવ સૂર્યવંશી બિહાર રણજી ટ્રૉફી ટીમનો ઉપકપ્તાન

પટણા, તા.13 : બિહારની રણજી ટ્રોફી ટીમના ઉપ કપ્તાન પદે 14 વર્ષય વન્ડર બોય વૈભવ સૂર્યવંશીની નિયુક્તિ થઇ છે. બિહારની રણજી ટ્રોફીની શરૂઆતના બે મેચની ટીમ આજે જાહેર થઇ છે. ટીમની કમાન સાકિબુલ ગની સંભાળશે.....

ઇ-પેપરના નવા શુલ્ક