• મંગળવાર, 14 ઑક્ટોબર, 2025

પાંચ દાયકા બાદ કફ પરેડના લોકોની રૅલ સવારી

મુંબઈ, તા. 13 : રવિવારે સવારે કફ પરેડના રહેવાસીઓએ સાથે મળી નવી અન્ડરગ્રાઉન્ડ મેટ્રો-3ની સવારી કરી હતી. તેઓ બધા એકસાથે નજીકના વરલીના સાયન્સ સેન્ટર સ્ટેશન સુધી ગયા હતા. છેલ્લાં પાંચ દાયકાથી લોકલ રૅલ સાથે કનેક્ટિવિટી.....

ઇ-પેપરના નવા શુલ્ક