• મંગળવાર, 14 ઑક્ટોબર, 2025

સપ્ટેમ્બરમાં રિટેલ ફુગાવો આઠ વર્ષના નીચલા સ્તરે ઘટીને 1.54 ટકા

નવી દિલ્હી, તા.13 (એજન્સી ન્યૂઝ) : સપ્ટેમ્બર 2025માં દેશનો રિટેલ ફુગાવો જૂન 2017 પછી (આઠ વર્ષમાં) સૌથી અધિક ઘટીને 1.54 ટકા નોંધાયો હતો જે અૉગસ્ટ 2025માં 2.07 ટકા હતો. તે સાથે રિટેલ ફુગાવો રિઝર્વ..... 

ઇ-પેપરના નવા શુલ્ક