• મંગળવાર, 14 ઑક્ટોબર, 2025

‘કેબીસી-17’માં બાળસ્પર્ધકે અમિતાભ બચ્ચન સાથે ઉદ્ધતાઈથી વાત કરી

હાલમાં કૌન બનેગા કરોડપતિ (કેબીસી)-17માં બાળસ્પર્ધકોનો રાઉન્ડ ચાલી રહ્યો છે. શોના સંચાલક અમિતાભ બચ્ચન બાળકોને સવાલ પૂછવા સાથે વાતચીત પણ કરતા હોય છે. જોકે, હાલમાં કેબીસી -17 સાથે જોડાયેલો એક વિડિયો વાયરલ.......

ઇ-પેપરના નવા શુલ્ક