• મંગળવાર, 14 ઑક્ટોબર, 2025

હવે પીએફનો પૂરો ઉપાડ કરી શકાશે

નવી દિલ્હી, તા. 13 : તહેવારી દિવસો વચ્ચે દેશના સરકારી, ખાનગી નોકરી કરતા કર્મચારીઓ માટે રાહત અને રાજીપાના સમાચાર મળી રહ્યા છે. હવેથી પ્રોવિડન્ટ ફંડ (પી.એફ.)ના પૂરેપૂરા પૈસાનો ઉપાડ કરી શકાશે. કર્મચારી.....

ઇ-પેપરના નવા શુલ્ક