• મંગળવાર, 14 ઑક્ટોબર, 2025

જિમી શેરગિલના પિતા સત્યજીત સિંહનું અવસાન

અભિનેતા જિમી શેરગિલના પિતા સત્યજીત સિંહનું અવસાન થયું છે. 90 વર્ષની વયે તેમણે 11 અૉકટૉબરે અંતિમ શ્વાસ લીધા હતા. ગંહેરિયન જયુઈશ અમૃતા શેરગિલ જિમીના દાદીના કઝિન હતાં. જિમિના પિતા પણ સિનિયર......

ઇ-પેપરના નવા શુલ્ક