• મંગળવાર, 14 ઑક્ટોબર, 2025

ઈલેક્ટ્રિક બૉક્સમાં ફસાયેલા કબૂતરને બચાવવા જતાં એક ફાયરમૅનનું મૃત્યુ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 13 : થાણેના દિવા-શીલફાટા રોડ પર વીજળીના એક હાઈ ટેન્શન ઓવરહેડ વાયરના બૉક્સમાં એક કબૂતર ફસાયું હોવાની માહિતી મળ્યા બાદ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ સમયે બે ફાયરમૅનને વીજળીનો જોરદાર.....

ઇ-પેપરના નવા શુલ્ક