• બુધવાર, 12 નવેમ્બર, 2025

વસઈ-વિરાર ભૂતપૂર્વ આયુક્તની ધરપકડ ગેરકાનૂની : હાઈ કોર્ટ

મુંબઈ, તા. 15 (પીટીઆઈ) : વસઈ-વિરાર પાલિકાના ભૂતપૂર્વ આયુક્ત અનિલ પવારની ગત 13મી અૉગસ્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા થયેલી ધરપકડને ગેરકાનૂની ઠેરવીને મુંબઈ વડી અદાલતે તેમને છોડી મૂકવાનો આદેશ.....