ભાજપને દૂર રાખવામાં આવશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસમાં ભંગાણ પછી નાયબ મુખ્ય
પ્રધાન અજિત પવારની રાષ્ટ્રવાદી અને શરદ પવારની રાષ્ટ્રવાદી એમ બે ભાગ પડયા હતા. હવે
કોલ્હાપુર જિલ્લા પરિષદ અને ચંદગઢમાં બે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ એક થાય એ માટે રાજ્યના
કૅબિનેટ પ્રધાન અને રાષ્ટ્રવાદી (અજિત પવાર)ના નેતા હસન મુશરીફના પ્રયાસો…..