યુનિટદીઠ સરેરાશ બે રૂપિયાનો ઘટાડો થશે
મુંબઈ, તા. 11 : રાજ્યના 3.16 કરોડ વીજ ગ્રાહકોને ચાલુ મહિનામાં રાહત મળશે.
જેમાં 2.33 કરોડ ઘરવપરાશ માટે વીજ વાપરનારા ગ્રાહકોને સરેરાશ 15 ટકા સુધીની વીજ બિલમાં
રાહત મળશે. ગયા સપ્તાહે મુંબઈ હાઈ કોર્ટે આપેલા આદેશ બાદ રાજ્ય સરકારના મહાવિતરણે દરમાં
ઘટાડો લાગુ કરવાનો રહેશે. જેથી ગ્રાહકોને ફાયદો…..