સરકારને ફંડ આપવાનો પ્રસ્તાવ સેનેટમાં 60-40થી પસાર
શટડાઉનમાં કાઢી મુકાયેલા કર્મચારીઓને પાછા લઈ બાકીનો પગાર અપાશે
વાશિંગ્ટન, તા.11: અમેરિકાના ઇતિહાસના સૌથી મોટા 40 દિવસના શટડાઉનનો અંત નજીક
આવી રહ્યો હોય તેવું લાગે છે. અમેરિકન મીડિયા
મુજબ કમસેકમ આઠ સેનેટરોનું એક ગુપ અને સેનેટના જીઓપી નેતાઓ તથા વ્હાઉટ હાઉસની વચ્ચે
શટડાઉન ખોલવા એક ડીલ થઈ ગઈ છે. તેના બદલામાં ભવિષ્યમાં એન્હાન્સ્ડ એફોર્ડેબલ કેર….