મુંબઈ, તા. 11 : સુપ્રીમ કોર્ટના આદેશ બાદ શહેરી વિકાસ વિભાગ (યુડીડી)એ મુખ્ય શહેરોમાં રાહદારીઓની સલામતી માટે 14 નવી માર્ગદર્શિકાઓ બહાર પાડી છે જેમાંની મુખ્ય માર્ગદર્શિકા એ છે કે, મ્યુનિસિપલ કૉર્પોરેશનોએ માર્ગ સલામતી, ટ્રાફિક શિસ્ત અને જનજાગૃતિ માટે તેના વાર્ષિક બજેટનો એક ટકો ફાળવવો પડશે….