• શનિવાર, 15 નવેમ્બર, 2025

એફસીઆઈની 35 લાખ ટન ઘઉં વેચવાની યોજના : પ્રથમ ટેન્ડરને મિલોનો નબળો પ્રતિસાદ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા 14 : નવી સિઝનના ઘઉં બજારમાં આવે ત્યાં સુધી ખુલ્લા બજારમાં ઘઉંના ભાવને કાબૂમાં રાખવા અને બફર સ્ટોકમાં રહેલા જૂના ઘઉં કાઢીને નવી સિઝનમાં આવનારા ઘઉં માટે સ્ટોરેજની વ્યવસ્થા.....