• શનિવાર, 15 નવેમ્બર, 2025

`મા વંદે'માં હીરાબાની ભૂમિકામાં રવિના ટંડન

ફિલ્મ `મા વંદે'માં અભિનેત્રી રવિના ટંડન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબાની ભૂમિકામાં જોવા મળશે. ક્રાંતિ કુમાર ચા દિગ્દર્શિત આ ફિલ્મમાં ઉન્ની મુકુંદન નરેન્દ્ર મોદીની ભૂમિકામાં છે. રવીના હીરાબાના પાત્રલેખનને સાંભળીને ભાવુક થઈ હતી અને તરત જ તેને સ્વીકારી હતી. નાનપણમાં માતા ગુમાવી દીધા બાદ પણ હીરાબાએ….