• શનિવાર, 15 નવેમ્બર, 2025

સોસાયટીઓમાં મતદાન કેન્દ્ર ઊભાં નહીં કરતા : ચૂંટણી પંચ

મુંબઈ, તા. 14 : લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં મતદારોની સંખ્યા વધારવા માટે મુંબઈની મોટી હાઉસિંગ સોસાયટીઓમાં મતદાન કેન્દ્ર શરૂ કરાયાં હતાં, પરંતુ પાલિકાની ચૂંટણીમાં હાઉસિંગ સોસાયટીઓમાં મતદાન કેન્દ્રો......