• શનિવાર, 15 નવેમ્બર, 2025

સોના-ચાંદીમાં આક્રમક તેજી પછી કડાકો

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ,તા.14 : સોના-ચાંદીના ભાવમાં આક્રમક તેજી થયા પછી ભાવ મોડી સાંજે તૂટ્યા હતા. ફેડની વ્યાજદર ઘટાડાની શક્યતા ડિસેમ્બરની બેઠક માટે ઘટી રહી હોવાથી ફરીથી સોનામાં વેચવાલી નીકળી હતી. સોનું દિવસ દરમિયાન ઉંચામાં 4211......