• ગુરુવાર, 08 જાન્યુઆરી, 2026

કાંદિવલીમાં સિક્યુરિટી ગાર્ડે રિવૉલ્વરથી જાતે ગોળી મારી જીવન ટૂંકાવ્યું

મુંબઈ, તા. 6 : કાંદિવલી વિસ્તારમાં રહેતા 45 વર્ષીય એક વ્યક્તિએ આઘાતજનક પગલું ભર્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે કે કયા સંજોગોમાં તેમણે....