• ગુરુવાર, 08 જાન્યુઆરી, 2026

નિવૃત્તિ મામલે નારાયણ રાણેએ ફેરવી તોળ્યું

મુંબઈ, તા. 6 : ભાજપના સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ રાજકીય નિવૃત્તિની ચર્ચાઓને ફગાવી દેતાં કહ્યું હતું કે જાહેર રૅલીમાં એમણે કરેલા ભાષણના વકતવ્યનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે તેમ જ તેઓ......