• ગુરુવાર, 08 જાન્યુઆરી, 2026

મીરા-ભાયંદરમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લવાશે : કૉંગ્રેસ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 6 : પાલિકાની ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં છે ત્યારે ગઈકાલે મીરા-ભાયંદરની કૉંગ્રેસે સત્તામાં આવશે તો અહીંની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની સાથે વિવિધ સમસ્યા પર ધ્યાન.....