• ગુરુવાર, 08 જાન્યુઆરી, 2026

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સુરેશ કલમાડીનું અવસાન

પુણે, તા. 6 (પી.ટી.આઇ.) કેન્દ્રના ભૂતપૂર્વ પ્રધાન અને ખેલકૂદ ક્ષેત્રના વહીવટકર્તા સુરેશ કલમાડીનું લાંબી માંદગી બાદ આજે વહેલી સવારે 3.30 વાગ્યે પુણેમાં અવસાન થયું છે. તેમના પરિવારમાં પત્ની, પરિણીત પુત્ર અને બે......