• શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2026

પશ્ચિમ રેલવેમાં એસી લોકલની લોકપ્રિયતા વધી

મુંબઈ, તા. 26 : છેલ્લાં કેટલાંક વર્ષોમાં પશ્ચિમ રેલવેમાં એસી લોકલમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓની સંખ્યામાં ભારે વધારો થયો છે. પ્રવાસીઓમાં વધતી જતી લોકપ્રિયતા અને માગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે મુંબઈમાં......