• ગુરુવાર, 02 એપ્રિલ, 2026

મુંબઈમાં કૌશલ્ય સર્વેક્ષણનો નવતર પ્રયોગ

યુવાવર્ગની રુચિ પારખી પ્રશિક્ષણ અને રોજગાર અપાશે : લોઢા

મુંબઈ, તા. 1 : યુવકોને રોજગાર અને સ્વયંરોજગાર ઉપલબ્ધ કરવાના હેતુથી મુંબઈના ઉપનગરોના 18થી 40 વયજૂથના યુવકોનું `સક્ષમ કૌશલ્ય સર્વેક્ષણ' કરવાની યોજના તૈયાર કરાઈ છે. સર્વેક્ષણ બાદ આ યુવકોને કયું કૌશલ્ય.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ