• ગુરુવાર, 30 એપ્રિલ, 2026

રોડ કોંક્રિટીકરણ સાથે ખાડામુક્ત મુંબઈનું કામ પણ થશે

ગયા વર્ષની સરખામણીએ ઓછા ખર્ચનો પાલિકાનો દાવો

મુંબઈ, તા. 27 : મુંબઈને ખાડામુક્ત કરવા માટે રસ્તાઓનું કોંક્રિટીકરણ થઈ રહ્યું હોવા છતાં આ વર્ષે પણ ખાડા ભરવા માટે રૂા. 90 કરોડનો ખર્ચ અંદાજિત છે. જો કે ગયા વર્ષની સરખામણીમાં ખર્ચ ઓછો થયો હોવાનો પાલિકાનો દાવો છે. પાલિકાએ છેલ્લા કેટલાક વર્ષથી તબક્કાવાર રીતે રસ્તાઓનું કોંક્રિટીકરણ થઈ રહ્યું.....