• ગુરુવાર, 30 એપ્રિલ, 2026

પચીસ વર્ષની કાનૂની લડાઈ બાદ એલઍન્ડટીએ પાલી હિલનો બંગલો ગુમાવ્યો

મુંબઈ, તા. 29 : સુપ્રીમ કોર્ટે એલઍન્ડટીની ખાસ રજા અરજી ફગાવી દીધી છે, જેના કારણે બાન્દ્રાના પાલી હિલ રોડ પર એક મોકાની રહેણાંક મિલકત પર લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની લડાઈનો અંત....