• ગુરુવાર, 30 એપ્રિલ, 2026

તાડોબા અભયારણ્યમાં વાઘની બુલંદ ત્રાડ

વન વિભાગના પ્રયાસોના કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો

નાગપુર, તા. 29 : વિદર્ભના ચંદ્રપુર જિલ્લામાં આવેલું તાડોબા-અંધારી વાઘ અભ્યારણ્યમાં દર વર્ષે પ્રવાસીઓની સંખ્યા વધતી જાય છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે વર્ષ 2024-25માં અભ્યારણ્ય નિહાળવા માટે 3.67 લાખ.....