• સોમવાર, 01 જૂન, 2026

દીબ્રુગઢ એક્સ્પ્રેસમાં રેલવે કર્મચારીઓની મદદથી મહિલાની પ્રસૂતિ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 31 : મુંબઈથી ઉપડેલી લોકમાન્ય ટિળક ટર્મિનસ-દીબ્રુગઢ એક્સ્પ્રેસમાં મધ્ય રેલવેના કર્મચારીઓએ સંવેદનશીલતા અને સેવાભાવનાનો પરિચય આપીને 30મી મેના દિવસે મહિલાને પ્રસૂતિ કરાવવામાં મદદ......