• સોમવાર, 01 જૂન, 2026

એટીએમ કૅશ લૉજિસ્ટિક કંપનીઓએ ચાર્જ વધારવા માગણી મૂકી

નજીકના ગાળામાં ખર્ચમાં 15-20 ટકાની વૃદ્ધિનો અંદાજ

મુંબઈ, તા. 31 : દેશમાં સતત વધી રહેલા ઓપરેશનલ ખર્ચને પહોંચી વળવા માટે કેશ લોજાસ્ટિક્સ કંપનીઓએ બેંકો પાસે એટીએમ રિપ્લેનિશમેન્ટ (રોકડ ભરવા)ના શુલ્કમાં વધારો કરવાની માગ કરી છે. ઈંધણના આસમાને પહોંચેલા......