• સોમવાર, 01 જૂન, 2026

નેપાળે પણ ભારતની જમીન પર કબજો કર્યો છે : બાલેન

સંસદને પહેલાં સંબોધનમાં નેપાળના વડા પ્રધાનની વિવાદાસ્પદ ટિપ્પણી

કાઠમંડુ, તા. 31 : નેપાળના વડાપ્રધાન બાલેન શાહે રવિવારે એક વિવાદાસ્પદ નિવેદનમાં જણાવ્યું હતું કે, માત્ર ભારતે જ નેપાળી જમીન પર કબજો નથી કર્યો, પરંતુ નેપાળે પણ ભારતના કેટલાક ભાગો પર કબજો....