• સોમવાર, 01 જૂન, 2026

પ્રસિદ્ધ ગાયિકા સુમન કલ્યાણપુરનું અવસાન

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 31 : સુશ્રાવ્ય અને મધુર અવાજ વડે રસિકોનાં મન ઉપર રાજ કરનારાં પ્રસિદ્ધ ગાયિકા સુમન કલ્યાણપુરનું આજે અહીં અવસાન થયું છે. તેમની વય 89 વર્ષ હતી. મરાઠી ભાવગીત, ભક્તિગીત અને હિન્દી ફિલ્મી.....