• સોમવાર, 01 જૂન, 2026

વિદેશ કરતાં ભારતમાં સોનું 18 ટકા મોંઘું છે

સોનું કેમ પોસાતું નથી? આ છે નક્કર કારણો 

મુંબઈ, તા. 31 : વર્ષ 2026ની શરૂઆતથી આંતરરાષ્ટ્રીય બજાર અને ભારતીય બજારમાં સોનાના ભાવો વચ્ચેનો તફાવત ઝડપથી વધ્યો છે, જેના કારણે સ્થાનિક સ્તરે સોનું આશરે 18 ટકા જેટલું મોંઘું થઈ ગયું છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં વૈશ્વિક બજારમાં ડોલરના મૂલ્યમાં......