• સોમવાર, 01 જૂન, 2026

કોઈ પણ નવી ખાતરી વિના મનોજ જરાંગેએ ઉપવાસ છોડયા

મહાયુતિ મરાઠાઓને ન્યાય માટે સતત કાર્યરત : મુખ્ય પ્રધાન

અહિલ્યાનગર, તા. 31 (પીટીઆઈ) : મરાઠાઓને અનામત માટે બેમુદત ઉપવાસ આદરનારા એક્ટિવિસ્ટ મનોજ જરાંગેએ ગઈકાલે મધરાત બાદ આંદોલન સમાપ્ત કર્યું તેના પગલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે.....