• સોમવાર, 01 જૂન, 2026

અમદાવાદમાં આઈપીએલ ફાઈનલનો રોમાંચ, રંગારંગ કાર્યક્રમ અને લેઝર શોની ઝાકઝમાળ

અમદાવાદમાં રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે આઈપીએલની મેગા ફાઈનલ મેચ રમાઈ હતી. સવા લાખથી વધુ દર્શકોએ આઈપીએલ ફાઈનલનો રોમાંચ માણ્યો હતો. ગરમી વચ્ચે પણ બપોરથી જ સ્ટેડિયમ બહાર મોટી....