• બુધવાર, 10 જૂન, 2026

પાણી માટે શિવસેનાનું આંદોલન

જિતેશ વોરા તરફથી

મીરા-ભાયંદર, 9 : મીરા-ભાયંદર શહેરમાં સર્જાયેલી ગંભીર પાણીની અછત સામે આજે શિવસેનાએ અનોખું અને આક્રમક `ટમરેલ આંદોલન' યોજીને મહાનગરપાલિકા પ્રશાસન અને સત્તાધીશો સામે જોરદાર વિરોધ.....