• બુધવાર, 10 જૂન, 2026

વડા પ્રધાનપદનો ચહેરો જાહેર કરો, સમન્વયકની પણ નિમણૂક કરો

ઈન્ડિ બ્લૉકની બેઠકમાં ઉદ્ધવની માગણી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 9 : `ઈન્ડિ' બ્લૉકની પાટનગર દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં શિવસેના (ઠાકરે)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ તાકીદે સક્ષમ સમન્વયક નીમવાની અને વડા પ્રધાનપદનો ચહેરો જાહેર કરવાની માગણી મૂકી છે. ઉદ્ધવ ઠાકરેના આ......