• બુધવાર, 10 જૂન, 2026

સતર્ક યુવાનોએ પાંચ બાંગ્લાદેશી પકડાવ્યા

ગુપ્તચર બાતમીના પગલે અંધેરીમાં સાત બાંગ્લાદેશીની ધરપકડ

મુંબઈ, તા.9 : બે યુવકોની સતર્કતાથી પરેલ સ્ટેશનેથી મુંબઈમાં ગેરકાયદે રહેતા પાંચ કથિત બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી હતી. અન્ય એક ઘટનામાં અંધેરી એમઆઇડીસી પોલીસે ગુપ્તચર બાતમીના પગલે સાત.....